કચ્છ / એક બીડીના કારણે કચ્છના એક ગામમાં બન્યું એવું કે 26 વર્ષીય યુવાનની હત્યા થઇ ગઈ

Brutal murder of a youth in Kutch

લોકડાઉનની પરિસ્થિતિએ તો એવી એવી ઘટનાઓનું સર્જન કર્યું છે કે સામાન્ય સમયમાં એ માનવી એ પણ મુર્ખામી ગણાય. કચ્છના ગાંધીધામમાં જ એક એવી દર્દનાક ઘટના બની છે કે જે લોકડાઉનની પરિસ્થિતિ સાથે ગેરસમજે ઉભી કરી છે. ગાંધીધામના સુંદરપુરી ગામમાં બીડી માંગવા મુદ્દે એક 26 વર્ષીય યુવકની કરપીણ હત્યા થઈ ગઈ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ