હુમલો / પાકિસ્તાનની સેના પર ઘાતકી હુમલો, સેનાના 11 જવાનોના મોત થયા હોવાની આશંકા

Brutal attack on Pakistani army

બલૂચિસ્તાન લિબ્રેશન ફ્રંટ દ્વારા પાક આર્મી પર મોટો હુમલો કરવામાં આવ્યો છે. જેમા પાકિસ્તાનના 11 સૈનિકો માર્યા ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ