ભરડો / વાયરસ બાદ હવે ચીનમાં આ બેક્ટેરિયાનો કહેર, બાયોફાર્માસ્યુટિકલ ફેક્ટરીમાં લીક બાદ હજારો લોકો સંક્રમિત

Brucellosis outbreak in China, thousands infected after leak at biopharmaceutical factory

ચીનમાં ફેલાય કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં મહામારી ફેલાઈ ગઈ છે ત્યાં હવે બેક્ટેરિયાના કારણે પણ હજારો લોકો સંક્રમિત થઇ રહ્યા છે. વાયરસ બાદ હવે બેક્ટેરિયાનો કહેર ચીનમાં શરુ થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ