ઈમોશનલ / ગંભીર બીમારીના કારણે આ દમદાર અભિનેતાએ લીધી ફિલ્મ જગતમાંથી નિવૃત્તિ, દીકરી થઈ ગઈ ઈમોશનલ

bruce willis is leaving his acting career

હોલીવુડના એક્શન હીરો બ્રૂસ વિલિસ Aphasia નામની બીમારીથી ઝઝૂમી રહ્યા છે, એટલા માટે તેમણે એક્ટિંગ કરિયર છોડવાનો નિર્ણય લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ