બેદરકારી / સુરતમાં બીઆરટીએસ રૂટ બન્યો અકસ્માતોનું એપી સેન્ટર, જીવલેણ બનાવોમાં અત્યાર સુધી 10થી વધુના મોત

BRTS route in Surat becomes AP center of accidents, more than 10 deaths in fatal accidents so far

સુરત મહાનગરપાલિકાની પણ સીધેસીધી બેદરકારીને કારણે બીઆરટીએસ રોડ ઉપર હજારો વાહનો દોડે છે અને છાશવારે અકસ્માતો સર્જાય છે જેમાં અનેક લોકોના મોત થાય છે.

બ્રેકિંગ ન્યૂઝ