અકસ્માત / હમ નહીં સુધરેંગે! સુરતમાં BRTS બસે વધુ એક મહિલાને અડફેટે લીધી

brts hits women in surat accident in Gujarat

BRTSનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. સુરતમાં BRTS બસે વધુ એક અકસ્માત સર્જ્યો છે. નાનપુરા નાવડી ઓવારા પાસે  વધુ એક અકસ્માત સર્જાયો છે. પુર ઝડપે આવતી બસએ વધુ એક મહિલાને અડફેટે લેતા મહિલાને માથાના અને પહના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ત્યારે હાલ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ