નિર્ણય / BRTS કોરિડોરમાં ઘૂસતા પહેલા સાવધાન..! થશે આ કડક કાર્યવાહી, અકસ્માત ઘટાડવા લેવાયો નિર્ણય

brts corridor ahmedabad Accident Home Minister of the State Pradipsinh Jadeja

BRTS કોરિડોરમાં ઘુસતા પહેલા સાવધાન રહેજો. BRTS કોરિડોરમાં વાહન ચલાવનારની ધરપકડ કરવામાં આવશે. BRTSથી થતાં અકસ્માત ઘટાડવા નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ખાસ કમિટીની રચના થશે.આ કમિટીમાં મ્યુનિસિપલ કમિશનરનો પણ સમાવેશ કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ