સાવચેતી જરૂરી / કોરોનાની અસરઃ અમદાવાદ અને સુરત બાદ આ શહેરમાં પણ BRTS બસ સુવિધા બંધ થવાની શક્યતા

BRTS bus facility is likely to be closed in this city after Ahmedabad and Surat

રાજ્યમાં કોરોનાના વધતા કેસના કારણે મહાનગરોમાં ચાલતી BRTSની સુવિધા બંધ કરવાના નિર્ણય, અમદાવાદ, સુરત પછી રાજકોટમાં લેવાઈ શકે છે નિર્ણય

Loading...
બ્રેકિંગ ન્યૂઝ