દૂર્ઘટના / અમદાવાદમાં વધુ એક BRTS બસનો અકસ્માતઃ ટેમ્પો સાથે અથડાયા બાદ બસ રેલિંગમાં ઘુસી ગઇ

BRTS bus accident in just two day in ahmedabad

અમદાવાદમાં જાણે BRTS બસના ચાલકો બેફામ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં થોડા સમયના અંતરે BRTS બસના અકસ્માતને લઇને વિગત સામે આવે છે. હાલમાં હજુ બે દિવસ પહેલા જ અખબારનગર અંડર પાસે ખાતે અકસ્માત સર્જાયો હતો. ત્યારે આજે ફરી ચંદ્રનગર નજીક વધુ એક BRTS બસે અકસ્માત સર્જયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ