દૂર્ઘટના / અમદાવાદઃ અખબારનગર અંડરપાસ પાસે દિવાલમાં ઘુસી જતાં BRTS બસના બે ફાડિયા થયા

BRTS Bus Accident in akhbarnagar

અમદાવાદના અખબારનગર અંડર પાસેની દિવાલમાં BRTS બસ ઘુસી જતાં બે ફાડિયા થઇ ગયેલા જોવા મળ્યાં. જો કે સદ્દનસીબે કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ