અમદાવાદ / BRTS કોરિડોરમાં હવે ખાનગી વાહન લઇ જતાં પહેલા આ વાંચી લેજો, થઇ રહ્યો છે આવો ફેરફાર

BRTS begins installation of automatic swing gates in first phase

બીઆરટીએસ સત્તાવાળાઓએ બીઆરટીએસ કોરિડોરમાં થતા અકસ્માતોને રોકવા માટે આરએફઆઇટી ટેક સંચાલિત ઓટોમેટિક સ્વિંગ ગેટ લગાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ 15 બસસ્ટેશન પર સ્વિંગ ગેટ લાગી ચૂકેલા હોઈ સોમવારથી બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહનો માટે નો-એન્ટ્રી થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ