કરૂણ ઘટના / બહેનની હલ્દી સેરેમનીમાં ભાઈનું નિધન, મૃતદેહ ઘરમાં રાખીને બહેનની થઈ વિદાઇ: હૈયું રડી ઉઠે તેવી ઘટના

Brothers death in sisters haldi ceremony Heartbreaking incident in uttar pradesh

યુપીના સિદ્ધાર્થનગરનમાં ડાંસ કરતા એક ભાઈનો જીવ જતો રહ્યો. ત્યાર બાદ પરિવારના સભ્યોએ ઘરમાં જ મૃતદેહ રાખીને દિકરીની વિદાઈ કરી. વિદાય બાદ બીજા દિવસે પરિવારના લોકોએ દિકરાના અંતિમ સંસ્કાર કર્યા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ