ચકચારી ઘટના / રાપરના ખાંડેક ગામે જેઠે ભાઇની પત્નીને પંખે લટકાવી આચર્યું દુષ્કર્મ, માતાએ વીડિયો કોલમાં કહ્યું આને પતાવી દે નહીંતર...

brother wife rape Khandek village Rapar Kutch

કચ્છના રાપરના ખાંડેક ગામે પારિવારિક સંબંધો લજવતી ઘટના સામે આવી છે. જેમાં જેઠે ભાઇની પત્નીને પંખે લટકાવી હતી બાદમાં દુષ્કર્મ આચર્યું હોવાની ચકચારી ઘટના સામે આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ