અરવલ્લી / સાફો કેમ પહેર્યો, ઉતાર અને મારા પગે મૂકી દે: મોડાસામાં દલિત યુવતીના લગ્નમાં ભાઈએ સાફો પહેર્યો તો કરી બબાલ

brother wears a safo at the wedding of a Dalit girl in Modasa, caeuse of conflict

નાંદીસણ ગામના બે શખ્સોએ વરઘોડો કાઢવા અને સાફો બાંધવાને લઇ બબાલ કરી હતી. જેમાં ઘોડા પર બેઠેલી કન્યાને નીચે ઉતારી ઘર સુધી ચાલતી જવા મજબૂર કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ