કોરોના / લોકડાઉનને કારણે 1000 કિલોમીટર દૂર ફસાયેલી બહેનને બચાવવા ભાઈ આ રીતે નીકળી પડ્યો

brother came on bike around 1000 km away to pick up his sister in jaipur

કોરોના વાયરસે દુનિયામાં અફરા-તફરી મચાવી છે. હજારો લોકો કોરોનાને કારણે મરી ચૂક્યા છે અને લાખો લોકો તેની ઝપેટમાં આવી ચૂક્યા છે. સમગ્ર વિશ્વ લોકડાઉન અને લોકો પોતાના ઘરમાં કેદ છે. ત્યારે એક ભાઇ-બહેન ચર્ચાનો વિષય બન્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ