લાલ 'નિ'શાન

સુરત / શર્મસાર ઘટના..! સગાભાઇએ જ બહેન સાથે બાંધ્યા સંબંધ અને પછી જે થયું તે...

brother build physical relation with sister in surat

સુરતના પનાસ ગામના મ્યુનિસિપલ આવાસ પાસે કચરાપેટીમાં ફેંકવામાં આવેલી નવજાત બાળકી ગઇ સવારે મળી આવી હતી. જેમાં ઉમરા પોલીસે હાથ ધરેલી તપાસમાં નજીકમાં જ રહેતી 18 વર્ષની યુવતીએ બાળકીને જન્મ આપ્યા બાદ તરછોડી દીધી હોવાનું જાણવા મળ્યુ હતું. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ