નિવેદન / BJPના ધારાસભ્યની દીકરીનો ખુલાસો- ભાઇ મારતો રહ્યો, હું તેના પગ પકડી મનાવતી

brother beated me sakshi mishra

વાયરલ વીડિયો બાદ ચર્ચામાં આવેલી બરેલીના ધારાસભ્ય રાજેશ મિશ્રાની દીકરી સાક્ષી અને તેના પતિ અજિતેશ શુક્રવારના રોજ એક ખાનગી ન્યૂઝ ચેનલના સ્ટુડિયોમાં પહોંચ્યા હતા અને ત્યાં પોતાની આપવીતી જણાવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ