પાટણ / ભાઈ-ભત્રીજીની હત્યાની આરોપી કિન્નરીને જેલમાં સફાઈની કામગીરીનું કહેતા મહિલા મેટ્રનનું દબાવ્યુ ગળુ

brother and nephew murder accused kinnari patel attack on jail matron in patan gujarat

પાટણનો ચકચારી જીગર-માહી હત્યા કેસની આરોપી કિન્નરી ફરીથી વિવાદમાં આવી છે. કિન્નરીને જેલમાં સફાઇની કામગીરીનું કહેતા મહિલા મેટ્રનનું ગળું દબાવી દેતા ફરીથી વિવાદમાં આવી છે. મહિલા કર્મીને મારપીટ કરતાં અન્ય જેલમાં મોકલવા માટે અરજી કરાઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ