CCTV / મોરબીના ટંકારામાં એક સાથે 17 દુકાનના તૂટ્યા તાળા, તસ્કર ત્રિપુટી ચોરી કરતા CCTV માં થઇ કેદ

મોરબીના ટંકારાના લતીપર ચોકડી પાસે તસ્કરોએ આતંક મચાવ્યો છે. ટંકારામાં એક સાથે 17 દુકાનના તાળા તૂટ્યા છે. તસ્કર ત્રિપુટી ચોરી કરતા CCTV કેમેરામાં કેદ થઇ ગઇ છે. જુદી જુદી 17 દુકાનોમાં હાથફેરો કરી તસ્કરો ફરાર થઇ ગયા છે. તો એક સાથે 17 દુકાનોમાં ચોરી થતા ટંકારામાં પોલીસના રાત્રી પેટ્રોલિંગ સામે પણ સવાલ ઉઠ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ