ઉત્તરાખંડ / ચીન સરહદ સુધી જવાનો તૂટી પડેલો બ્રિજ ભારતીય સેનાએ 6 દિવસમાં તૈયાર કરી નાખ્યો

bro constructs munsiari bridge uttarakhand China India border

ઉત્તરાખંડના પિથોરાગઢ સ્થિત મુનસ્યારી ખાતેનો 6 દિવસ પહેલાં તૂટેલો બેઈલી બ્રિજ ફરીથી બનાવી લેવામાં આવ્યો હતો. આ બેઈલી બ્રિજ (bailey bridge pithoragarh) એ વખતે તૂટ્યો હતો જ્યારે રસ્તો કાપવા માટે મોટા ટ્રેક પર પોકલેન્ડ મસીન લઈ જવાઈ રહ્યું હતું. બોર્ડર રોડ ઑર્ગેનાઈઝેશન (BRO) સખત મહેનતથી માત્ર 6 દિવસમાં નવો બ્રિજ તૈયાર કરી દેવાયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ