ખાણી-પીણી / અંગ્રેજોની ખાણી-પીણી એટલે પર્યાવરણ માટે નુકસાનકારક

Britishers Eating and Drinking of the harmful to the environment

વોશિંગ્ટનઃ વ્યક્તિનાં પહેરવેશ અને સમુદાયની તેની ખાણી પીણી પર ગહેરી અસર પડે છે. આજ રીતે વ્યક્તિની ખાણી પીણીની તેના વાતાવરણ પર પણ અસર થાય છે. એક અભ્યાસ મુજબ અંગ્રેજોની ખાણી પીણી પર્યાવરણ પ્રમાણે સૌથી ખતરનાક સાબિત થઈ શકે છે તેમનાં ભોજનનાં ઉત્પાદનના સૌથી વધુ પાણીની ખપત હોય છે અને તેની સાથે જ વધુ ગ્રીન ગેસનું ઉત્સર્જન પણ થાય છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ