World / બ્રિટનના વડાપ્રધાનના ઘરેથી 'ખુશખબર'; પ્રેમિકાની ઉંમર જાણીને વિશ્વાસ નહિ થાય

British prime minister boris johnson soon to engage with long time pregnant girlfriend carrie symonds

55 વર્ષના બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોનસને તેમની ગર્લફ્રેન્ડ 31 વર્ષીય કેરી સિમોન્ડ્સ સાથે શનિવારે સાંજે સગાઈની ઘોષણા કરી છે. નોંધનીય છે કે આ સાથે તેઓએ એમ પણ કહ્યું છે કે તેઓ આ ઉનાળામાં માતા-પિતા બનવાના છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ