BIG NEWS / બ્રિટનનાં વડાપ્રધાન બોરિસ જોનસનએ રાજીનામું આપ્યુ, અગાઉ 40 જેટલા મંત્રીઓ આપી ચૂક્યા છે રાજીનામું

British Prime Minister Boris Johnson is expected to resign today.

બ્રિટનમાં ભારતીય મૂળનાં નાણાંમંત્રી ઋષિ સુનકનાં રાજીનામાં બાદ આવેલો રાજકીય ભૂકંપ હવે બ્રિટનનાં  PM સુધી પહોંચ્યો છે. બોરિસ જોનસન આજે રાજીનામું આપ્યું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ