સ્વાગત / બ્રિટનનાં PM નું અમદાવાદમાં ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત, સૌથી પહેલું કરશે આ કામ

British PM receives grand reception in Ahmedabad with drums

બ્રિટનના PM બોરિસ જ્હોન્સન આજ વહેલી સવારે ગુજરાતના અમદાવાદમાં પહોંચી ગયા છે, જ્યાં એરપોર્ટ બહાર તેમનું ઢોલ-નગારા અને ગુજરાતની ઝાંખી સાથે સ્વાગત કરાયું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ