G7 સમિટ / ફ્રાન્સમાં પીએમ મોદી મળ્યા UN મહાસચિવ ગુટેરેસ અને બ્રિટિશ PMને, કરી મહત્વના મુદ્દાઓ પર ચર્ચા

British PM Johnson and UN Secretary General Guterres Meets Indian PM Modi at G7 Summit

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યૂએઈ અને બેહરીની પોતાની યાત્રા બાદ એક વાર ફરી ફ્રાન્સ પહોંચી ગયા છે. પીએમ મોદીએ ફ્રાન્સમાં બ્રિટેનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનની મુલાકાત લીધી. બંને નેતાઓની વચ્ચે દ્વિપક્ષીય મહત્વના મુદ્દાઓ પર વાત થઈ. ત્યારબાદ પીએમએ સંયુક્ત મહાસચિવ એંટોનિયો ગુટેરેસની પણ મુલાકાત લીધી. સોમવારે પીએમ જી7 સમિટમાં ડોનાલ્ડ ટ્રમ્પને મળશે. બંને નેતાઓની વચ્ચે કાશ્મીર મુદ્દે વાતચીત થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ