નિવેદન / લંડનમાં ભારત વિરુદ્ધ વિરોધ પ્રદર્શનની તૈયારી, PM જોનસન બોલ્યા, નહીં આપીએ મંજુરી

british pm boris johnson not allowed on diwali day kashmir protest in london

બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોનસને સ્પષ્ટ કર્યું છે કે કાશ્મીર મામલાને લઇને લંડનમાં ભારત વિરુદ્ધ માર્ચ નીકાળવાના કાર્યક્રમ માટે બિલકુલ મંજુરી આપવામાં નહીં આવે. જોનસને બુધવારે ભાર આપતા કહ્યું કે રવિવારે દિવાળીના દિવસે કથિત કાશ્મીર વિરોધના સંદર્ભમાં હિંસા અને ધમકી પૂર્ણ રીતે અસ્વીકાર્ય છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ