મહામારી / BIG BREAKING : કોરોનાએ ચિંતા વધારી, બ્રિટનમાં ઓમિક્રોનથી દુનિયાનું પહેલું મોત, પ્રધાનમંત્રી જોન્સને કરી પુષ્ટિ

British PM Boris Johnson Confirms First Death with Omicron Variant in UK

બ્રિટનમાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટે કારણે એક દર્દીનું મોત થયું હોવાનું પ્રધાનમંત્રી બોરિસ જોન્સને જાહેર કર્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ