કેન્સલ / કોરોનાને કારણે થંભી ગયું રમત જગત, બીજા વિશ્વયુદ્ધ બાદ હવે પહેલી વખત ગોલ્ફ ટૂર્નામેન્ટ રદ થઈ

british open cancelled for first time since world war ii due to virus

કોરોનો વાયરસ મહામારીને કારણે બ્રિટીશ ઓપન ગોલ્ફ બીજા વિશ્વયુદ્ધ પછી પ્રથમ વખત રદ કરવામાં આવ્યું છે. જુલાઈમાં કેન્ટના રોયલ સેન્ટ જ્યોર્જ ગોલ્ફ ક્લબ ખાતે 149મી ઓપન યોજાવાની હતી. ગોલ્ફનો આ સૌથી જૂનો મેજર હવે જુલાઈ 2021માં યોજાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ