ગર્વની વાત / બ્રિટિશ PMની ખુરશીની નજીક પહોંચ્યા ભારતવંશી ઋષિ સુનક, બીજા રાઉન્ડમાં 101 મતે જીત્યા

British Indian rishi sunak eligible for next round to become president of Britain

બ્રિટનના પીએમ પદની રેસમાં બે બ્રિટિશ-ભારતીયો પણ છે. જ્યારે પહેલું નામ પૂર્વ નાણામંત્રી ઋષિ સુનકનું છે, તો આગળનું નામ એટોર્ની જનરલ સુએલા બ્રેવરમેનનું છે. બંને નેતાઓની ઉંમર 42 વર્ષ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ