અજબ-ગજબ / બોલો લો! 90 કરોડના પેઇન્ટિંગ્સ પર ખૂદ કલાકારે જ ચાંપી દિવાસળી, VIDEO કર્યો શેર

british artist damien hirst sets his paintings worth rs 90 cr

57 વર્ષના પ્રસિદ્ધ બ્રિટીશ કલાકાર ડેમિયન હર્સ્ટે લંડનમાં પોતાની ન્યુપોર્ટ સ્ટ્રીટ ગેલેરીમાં પોતાની પેઈન્ટિંગને આગ લગાવી દીધી. આગામી દિવસમાં તેઓ વધુ હજારો પેઈન્ટિંગમાં આગ લગાવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ