ખુશખબર / આ દેશની કંપનીએ બનાવી તમાકુમાંથી કોરોના વેક્સીન, બહું જલ્દી થશે હ્યુમન ટ્રાયલ

british american company making vaccine tobacco human trials soon nodsm

બ્રિટનમાં તમાકુમાંથી વેક્સીન બનાવવામાં આવી રહી છે. હવે આ વેક્સીનનો બહું જલ્દી હ્યુમન ટ્રાયલ કરવામાં આવશે. અમેરિકન ટોબેલો કંપનીની સબ્સડિયરી કંપની કેંટકી બાયોપ્રોસેસિંગે 3 મહિના પહેલા એપ્રિલમાં કહ્યુ હતું કે તે રસી બનાવવા પર કામ કરી રહી છે. આ રસી તમાકુમાંથી બનાવાઈ રહી છે. આ કંપનીએ હવે કહ્યું છે બહું જલ્દી હ્યુમન ટ્રાયલ કરવા જઈ રહી છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ