92 વર્ષના ઇતિહાસમાં બ્રિટનની સૌથી નાની વયની ઓલિમ્પિયન| Britain's youngest Sky Brown Olympian in 92 years of history

ટોક્યો ઓલિમ્પિક /  92 વર્ષના ઇતિહાસમાં બ્રિટનની સૌથી નાની વયની ઓલિમ્પિયન 

Britain's youngest Sky Brown Olympian in 92 years of history

11 વર્ષની સ્કાય બ્રાઉન  સૌથા નાની વયની ઓલિમ્પિયન બનશે.  તે મેડલ જીતે કે ના જીતે, પરંતુ બ્રિટનની સૌથી નાની વયની ઓલિમ્પિયન બનવાનો રેકોર્ડ પોતાના નામે કરશે. તેણે સ્કેટબોર્ડ રમતમાં પોતાનુ આગવુ સ્થાન બનાવ્યું છે. યુ-ટ્યુબ પરથી શીખીને  ઓલિમ્પિક સુધી પહોંનાર આ બાળકી બ્રિટનનું નામ રોશન કરશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ