ભલે પધાર્યા / બ્રિટનના PM જોનસને ગાંધી-આશ્રમમાં બાપુને કર્યા નમન, બપોરે અદાણી સાથે ખાસ બેઠકનું આયોજન

Britain's PM Jones bows to Bapu at Gandhi-Ashram

બ્રિટનના PM બોરિસ જોનસ આજે વહેલી સવારે અમદાવાદમાં આવી પહોંચ્યાં હતાં. જ્યાં તેમનું ગુજરાતની ઝાંખી સાથે સ્વાગત કરાયું હતું.બાદમાં તેઓએ ગાંધીઆશ્રમની મુલાકાત લીધી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ