વિશ્વ / કોરોનાકાળમાં આ દેશ લાવશે મિની બજેટ, બીજી તરફ WHO સાથે સત્તાવાર રીતે અમેરિકાએ છેડો ફાડ્યો

BRITAIN will bring special mini budget for corona virus

દુનિયામાં કોરોના વાઇરસથી અત્યાર સુધી ૧,૧૯,૪૮,૨૪૪ લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. તેમાંથી ૬૮,૪૯,૦૭૬ લોકો રિકવર પણ થઇ ચુક્યા છે અને કુલ ૫,૪૬,૫૪૭ લોકોનાં મૃત્યુ થયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ