OMG / એકી ઝાટકે કરોડપતિ બની ગયુ આ કપલ, કિચન ફ્લોરના સમારકામ વખતે હાથ લાગ્યો સોનાના સિક્કાનો ખજાનો

britain uk treasure was hidden under the house gold coins worth 23 million found

એક રિપોર્ટ અનુસાર એક બ્રિટિશ દંપતીને કિચન ફ્લોર નીચે 264 સોનાના સિક્કાનો ખજાનો મળ્યો છે. આ પ્રાચીન સિક્કાઓની કિંમત 250,000 પાઉન્ડ એટલે કે 2.3 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ