વિશ્વ / પિઝ્ઝા તો મળશે પણ ટામેટાં વગર જ આવશે! શાકભાજીના ભાવ આસમાને જતાં બ્રિટનમાં જુઓ કેવી સમસ્યા સર્જાઇ

BRITAIN RESTAURANTS FACING CRISIS DUE TO SHORTAGE OF TOMATO

બ્રિટનમાં ટમેટાની કિંમત ગતવર્ષ કરતાં 4 ઘણી વધી ગઈ છે. વધી રહેલા ટેક્સનાં કારણે બ્રિટનમાં ઈટાલિયન રેસ્ટોરેન્ટ પોતાના કઠીન સમય પસાર કરી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ