નિવેદન / UKના PM બનતા ચીન સાથેની વિદેશ નીતિને લઈ ઋષિ સુનકનું મોટું એલાન, જુઓ ભારતને લઇ શું કહ્યું?

britain prime minister rishi sunak says golden era of uk china relations is over

બ્રિટન અને ચીન વચ્ચેના સંબંધોનો સુવર્ણ યુગ પૂરો થઇ જશે.ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર સાથે સંબંધોને મજબૂત કરશે અને ભારત સાથે મુક્ત વેપાર કરારને અમલમાં મૂકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ