સારવાર / બ્રિટનના PM બોરિસ જૉનસનની કોરોનાના કારણે તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા

britain prime minister boris  johnson admitted to hospital after 10  days of corona positive report

બ્રિટનના PM બોરિસ જૉનસનને કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટિ થયાના 10 દિવસ બાદ કોરોના સંબંધિત તપાસ માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ જૉનસનમાં કોરોના વાયરસના લક્ષણ હાલમાં પણ જોવા મળી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ