જો અને તો! / તો બ્રિટનના નવા PM બનશે ભારતીય મૂળના ઋષિ, જોનસનને આપવું પડશે રાજીનામું

Britain pm boris Johnson will resign as pm rishi sunak can become new prime minister

બ્રિટનના PM બોરિસ જોનસનને રાજીનામું આપવું પડે તેવી સ્થિતિ છે. આ સંજોગોમાં ભારતીય મૂળના Rishi Sanak નવા પ્રધાનમંત્રી બને તેવી શક્યતા નકારી શકાય નહીં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ