લોકડાઉન / બ્રિટનમાં કોરોના સંક્રમણને લઇ સરકારનો નિર્ણય, 1 મહિના માટે લોકડાઉન જાહેર

Britain National Lockdown Next Week, Boris Johnson Bows To Scientific Advisers After Warnings Only Way To Save Christmas

બ્રિટનમાં કોરોનાના કેસમાં વધારો થતાં પ્રધાનમંત્રી બોરિસ જોનસને 1 મહિના માટે દેશમાં લોકડાઉન લાગૂ કર્યું છે. કહેવાયું છે કે 5 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી અહીં લોકડાઉન રહેશે. રોજના 25-30 હજાર નવા કેસને લઈને સરકારની ચિંતામાં વધારો થયો છે. અત્યાર સુધી અહીં 10 લાખ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ