રાજકીય સંકટ / ...તો ભારતીય મૂળના ઋષિ સુનક બની શકે છે UKના PM, બોરિસ જૉનસનની ખુરશી થઈ ડામાડોળ, જાણો કેમ

 britain if uk pm boris johnson is ousted could rishi sunak replace him

બ્રિટિશ સરકારમાંથી ગત રોજ બે મંત્રીઓએ આપેલા રાજીનામા બાદ હવે સરકાર પર સંકટના એંધાણ દેખાઈ રહ્યા છે. જો કે, પીએમ પદેથી બોરિસ જોનસને રાજીનામું આપશે કે કેમ તે હજૂ નક્કી નથી, પણ જો આવી સ્થિતિ આવે તો કોણ પીએમ બની શકે ?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ