સંકટ / મોટા સમાચારઃ મેરઠમાં 2 વર્ષની બાળકીમાં મળ્યો કોરોનાનો નવો સ્ટ્રેઈન, આ દેશથી પરત ફર્યો હતો પરિવાર

Britain covid 19 new strain found in 2 year young girl in meerut

દિલ્હીમાં તપાસ દરમિયાન 2 વર્ષની બાળકીમાં કોરોનાનો નવો સ્ટ્રેઇન મળી આવ્યો. માતા-પિતામાં નવો સ્ટ્રેઇન ન હોવાનું રિપોર્ટમાં આવ્યું. બ્રિટનથી આવેલો પરિવાર નજીકની હોસ્પિટલમાં દાખલ છે. 4 દિવસ પહેલા પરિવારને કોરોના પોઝિટિવ આવ્યો હતો. CMO ડૉ. અખિલેશ મોહને આ અંગે માહિતી આપી.

બ્રેકિંગ ન્યૂઝ