બ્રિટન / ચીફ સાયન્ટિસ્ટે વ્યક્ત કરી ચિંતા, વેક્સીનથી પણ નહીં રોકાય કોરોના, ફેલાશે બીમારી

britain Chief Scientist Sir Patrick Wallace Says Vaccine Wont Stop Coronavirus And The Disease Will Keep Spreading

એક તરફ દુનિયાભરમાં કોરોનાની 150 વેક્સીન પર કામ થઈ રહ્યું છે ત્યારે ટોપ એક્સપર્ટે મોટો ઝટકો આપ્યો છે. બ્રિટનના ચીફ સાયન્ટિસ્ટ એડવાઈઝર સર પેટ્રિક વોલેસનું કહેવું છે કે કોરોનાને વેક્સીનથી રોકી શકાશે નહીં. વેક્સીન આવતા વર્ષે માર્ચ પહેલાં આવશે પણ નહીં. વોલેસનું કહેવું છે કે આજ સુધી ફક્ત ચિકન પોક્સ જ એવી બીમારી રહી છે જેને મટાડી શકાઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ