BIG BREAKING / ગુજરાત સરકાર પર કોરોનાનો અટેક, વધુ એક મંત્રી અને પૂર્વ મંત્રી પોઝિટીવ આવતા હડકંપ

brijesh merja and vajubhai vala corona positive gujarat government ministers being positive

ગુજરાત સરકારના વધુ એક મંત્રી અને પૂર્વ મંત્રી કોરોના પોઝિટીવ આવતા હડકંપ મચી ગયો છે. પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા કોરોના પોઝિટીવ આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ