જાત મહેનત જિંદાબાદ... / 40 વર્ષની માગણીનો ઉકેલ નહીં આવતા અંતે ગ્રામજનોએ એવું કર્યું કે સરકાર પણ જોતી રહી જશે

bridge is being constructed by Aravalli villagers

રસ્તા,પુલ, પાણી અને વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવી એ સરકારની ફરજ છે. પરંતુ શહેરમાં વિશાળકાય પૂલોના નિર્માણમાં વ્યસ્ત સરકાર અંતરિયાળ ગામડાઓમાં સુવિધા પૂરી પાડવાનું જાણે ભૂલી ગઈ છે. ક્યાંક  કામ ચાલે છે તો મંથર ગતિએ ચાલે છે. જેના કારણે નાગરિકોને લાંબાસમયથી હાલાકી ભોગવી પડી રહી છે. જો આ પરેશાની માંથી અરવલ્લી જિલ્લાના લોકોએ મુક્તિ મેળવવા પ્રયાસ શરૂ કરી દીધો છે.

બ્રેકિંગ ન્યૂઝ