અહો આશ્ચર્યમ ! / લગ્ન પહેલા છોકરીઓ કરાવી રહી છે આ 'સિક્રેટ સર્જરી', કરોડોના બિઝનેસનો ચોંકાવનારો ખુલાસો

brides do secret hymen surgery before marriage

છોકરીઓ આજકાલ નવી ચિંતા કરે છે. તેમના પર લગ્નની પૂર્વસંધ્યાએ પોતાને કુંવારી દેખાડવાનું દબાણ છે. તેથી જ વિશ્વભરની ઘણી છોકરીઓની સીક્રેટ સર્જરીઓ કરવી રહી છે. આ સર્જરીની કિંમત જુદા જુદા દેશોમાં અલગ છે. જો તમારી માંગણી વિશેષ છે, તો તમારે તે વધુ ચૂકવવું પડશે. ભારતમાં તેની કિંમત 15 હજારથી 60 હજાર રૂપિયા સુધીની છે. જ્યારે, વિદેશી દેશોમાં તે 2.75 લાખ સુધી જઈ શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x