OMG! / લગ્નમાં આવવાનું કહીને ન આવ્યા તો કોર્ટ સુધી લઈ જઈશ: મહેમાનોને દુલ્હનની ધમકી, કારણ જાણીને ઘણા બધાએ કહ્યું સાચી વાત છે

bride weird threat to guest on her wedding says if not come will take them to court

એક યુવતીએ પોતાના લગ્ન પહેલા સગા-સંબંધિઓ માટે એવી જાહેરાત કરી દીધી છે જેને જાણીને તમારા હોંશ ઉડી જશે. લગ્નની તૈયારીઓ કરી રહેલી દુલ્હને જે કહ્યું તે ચોંકાવનારૂ છે. ઘણા લોકોને યુવતીનો આ આઈડિયા ખૂબ જ સારો લાગ્યો તો ઘણા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ