વાયરલ / મહેંદી સેરેમનીમાં બહેનપણીઓ સાથે ખુબ નાચી અને અચાનક જ રડવા લાગી, જુઓ કેવી ઇમોશનલ થઇ

bride started crying emotionally after friends did such a thing during mehndi ceremony

દેશમાં ભલે લગ્નની સિઝન સમાપ્ત થઇ ગઇ છે. પરંતુ સોશિયલ મીડિયામાં લગ્ન સંબંધિત ઘણા વીડિયો સામે આવી રહ્યાં છે. આ ક્રમમાં એક દુલ્હનનો વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ