વાયરલ / લગ્ન મંડપ છોડીને એવી જગ્યાએ પહોંચી દુલ્હન કે પંડિત પણ આવી ગયા ટૅન્શનમાં, જુઓ VIDEO

bride left the mandap for dance panditji groom waiting for her

દેશમાં અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે. સોશિયલ મીડિયામાં લગ્નના ઘણા વીડિયો જોવા મળી જાય છે. જેમાંથી ઘણા વીડિયો એવા હોય છે, જેને જોયા બાદ ચહેરા પર હાસ્ય આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ