OMG / ડોક્ટરે પોતાની દીકરીને લગ્ન બાદ અનોખી રીતે આપી વિદાય, જાનૈયાઓ બોલ્યા 'વાહ'

bride in a cow dung car marathwada dr navnath dudhal

તમે લગ્નમાં ફૂલોથી શણગારેલી કારમાં નવી દુલ્હનને જતાં જોઈ હશે, પરંતુ તમે ક્યારેય ગાયના છાણથી લીપણ થયેલ ગાડીમાં કન્યાને આવતા જોઇ છે? ચોક્કસ તમારો જવાબ ના હશે, અને તમે કહેશો કે કેમ કોઈ મોંઘી એસયુવી કાર પર ગાયનું છાણ લગાવીને પુત્રીને વિદાય કરશે? 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ